Breaking News : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 500 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પોલીસે 500 અને 100 ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.જેમાં 500ના દરની 4622 અને 100 ના દરની 335 નકલી ચલણી નોટ ઝડપી પાડી છે. જેમાં સાધુ વાસવાણી રોડ અને મોરબી રોડ પરથી નકલી નોટ ઝડપાઇ છે.

Breaking News : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 500 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ
Rajkot Fake Currency Notes
Follow Us:
| Updated on: May 25, 2023 | 2:09 PM

રાજકોટ(Rajkot)  ક્રાઇમ બ્રાન્ચનું(Crime Branch)  મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પોલીસે 500 અને 100 ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.જેમાં 500ના દરની 4622 અને 100 ના દરની 335 નકલી ચલણી નોટ ઝડપી પાડી છે. જેમાં સાધુ વાસવાણી રોડ અને મોરબી રોડ પરથી નકલી નોટ ઝડપાઇ છે.

જેમાં કુલ 23.44 લાખની ચલણી નોટ પકડી પાડી છે. પોલીસે પ્રિન્ટર,કોમ્પયુટર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે.  23 લાખની નકલી નોટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં ત્રણેય આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 2000ની નોટના બદલે 500 અને 100ની નકલી નોટ ધૂસાડવાનો  કારસો સામે આવ્યો છે .

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">