Breaking News: કોંગ્રેસે વિપક્ષના નેતા અને ઉપનેતાની કરી પસંદગી, વિધાનસભામાં વિપક્ષના નેતાપદે અમિત ચાવડા, શૈલેષ પરમાર ઉપનેતાપદે
ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તથા ઉપનેતાની પસંદગી કરીને નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે અને ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારની પસંદગી કરવામાં આવી છે.

Amit chavda shailesh parmar
ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તથા ઉપનેતાની પસંદગી કરીને નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે અને ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારની પસંદગી કરવામાં આવી છે.
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..