Breaking News: Death in Accident: અરવલ્લીના મોડાસામાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત, 3ના મોત
અરવલ્લી જિલ્લાના મોડાસમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારે બાઇકને અડફેટે લેતા 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર બાઇક ઉપર માસી અને ભાણિયા સહિત અન્ય બે લોકો પણ હતા. જે પૈકી એક બાળકને ગંભીર પરિસ્થિતિમાં સારવાર માટે ખસેડાયું છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..