Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 45 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 233

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ નવા 45 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 233એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 18 , આણંદમાં 03, કચ્છમાં 03 , સુરતમાં 04, વડોદરામાં 03, પોરબંદરમાં 02, રાજકોટમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, બોટાદમાં 01,ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 01, મહેસાણામાં 01, સાબરકાંઠામાં 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના રિકવરી રેટ 99.12 ટકા થયો છે. તેમજ કોરોનાથી 25 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 45 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 233
Gujarat Corona
Follow Us:
| Updated on: Mar 13, 2023 | 9:41 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ નવા 45 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 233એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 18 , આણંદમાં 03, કચ્છમાં 03 , સુરતમાં 04, વડોદરામાં 03, પોરબંદરમાં 02, રાજકોટમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, બોટાદમાં 01,ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 01, મહેસાણામાં 01, સાબરકાંઠામાં 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના રિકવરી રેટ 99.12 ટકા થયો છે. તેમજ કોરોનાથી 25 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 10 દિવસમાં 7 ગણો વધારો થયો છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

આ પણ વાંચો : Gujarati Video: વડોદરાના KPG યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો, હોસ્ટેલમાં તમામ પુરુષ કર્મીઓ રખાતા વિરોધ

g clip-path="url(#clip0_868_265)">