Breaking News : ઓમકારેશ્વરમાં હોડી પલટી, ભાવનગરના એક બાળકનું મોત, એક વ્યક્તિ લાપતા

ઓમકારેશ્વર નજીક કોટી તીર્થ ઘાટમાં બપોરના સમય બાદ ગુજરાત ભાવનગરથી ઓમકારેશ્વર મનપાના નિવૃત કર્મચારી રશ્મિભાઈ વ્યાસ બાળકો પરિવારના 6 સભ્યો સાથે ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં હોડીમાં સફર કરતા હતા તે દરમિયાન તેજ હવા અને ભારે વરસાદ ના કારણે હોડી ઊંઘી વળી જતા હોડીમાં બાળક સાથે અન્ય 4 વ્યક્તિઓ હતા જે ઘટનામાં એક બાળકનું ડૂબી જવાથી મોત જ્યારે એક વ્યક્તિ લાપતા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:02 PM

ઓમકારેશ્વર નજીક કોટી તીર્થ ઘાટમાં બપોરના સમય બાદ ગુજરાત ભાવનગરથી ઓમકારેશ્વર મનપાના નિવૃત કર્મચારી રશ્મિભાઈ વ્યાસ બાળકો પરિવારના 6 સભ્યો સાથે ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં હોડીમાં મુસાફરી કરતા હતા તે દરમિયાન તેજ હવા અને ભારે વરસાદ ના કારણે હોડી ઊંઘી વળી જતા હોડીમાં બાળક સાથે અન્ય 4 વ્યક્તિઓ હજાર હતા જે ઘટનામાં એક બાળકનું ડૂબી જવાથી મોત જ્યારે એક વ્યક્તિ લાપતા થયો છે.

હોડી ઊંઘી વળી જતા નદીમાં હાજર અન્ય વ્યક્તિઓ અને નાવિકોની મદદથી બે મહિલા અને એક પુરુષને બચાવી લેવાયા જ્યારે એક બાળક અને એક પુરુષ ડૂબી ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકની શોધ ખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો જ્યારે એક વ્યક્તિની શોધ ખોળ હજી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા

પરિયાવરે સરકાર પાસે ડૂબેલ વ્યક્તિની શોધખોળ માટે મદદની અપીલ કરી છે. નર્મદા નદીમાં હોડીમાં મુસાફરી કરતાં સમયે જે ઘટના બની હતી. હોડી પલટતા પરિવારના સભ્યો ડૂબ્યા હતા જોકે પરિવારના બાળક અને અને એક વ્યક્તિ સિવાય બાકીના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

Follow Us:
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">