74th Republic Day Celebration: બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

પ્રજાસતાક  દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત 'વસુધૈવ કુટુમ્બકમ' સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં હતા

74th Republic Day Celebration:  બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
CM And Gover flag hosting At botad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:04 AM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વિટ સંદેશ દ્વારા પણ  નાગરિકોને પ્રજાસતાક દિવસની શુભેચ્છાઓ  પાઠવી હતી

પ્રજાસતાક  દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદને કોરોડના વિકાસકાર્યોની ભેટ

પ્રજાસતાક  દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં હતા. G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ – ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા – એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">