બોટાદના રાણપુર નજીક લીંબડી બ્રાંચ કેનાલમાં પડયું ગાબડું, આસપાસના ખેતરોમાં ઘઉં અને રજકાના પાકને નુકસાન

|

Nov 23, 2020 | 12:44 PM

બોટાદની લીંબડી બ્રાંચ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાણપુરના વેજળકા અને રાણપરી ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડયું હતું. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં અને રજકાના પાકને નુકસાન થયું છે. કેનાલમાં જોઈન્ટ કાચો હોવાના કારણે અનેકવાર ગાબડા પડયાં છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

બોટાદના રાણપુર નજીક લીંબડી બ્રાંચ કેનાલમાં પડયું ગાબડું, આસપાસના ખેતરોમાં ઘઉં અને રજકાના પાકને નુકસાન

Follow us on

બોટાદની લીંબડી બ્રાંચ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાણપુરના વેજળકા અને રાણપરી ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડયું હતું. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં અને રજકાના પાકને નુકસાન થયું છે. કેનાલમાં જોઈન્ટ કાચો હોવાના કારણે અનેકવાર ગાબડા પડયાં છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article