બોટાદ જિલ્લાની સારંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મજાક,ઓક્સિજન બેડ ન હોવાના કારણે દર્દીઓ કલાકો સુધી થાય છે હેરાન

|

Jul 18, 2020 | 1:22 PM

બોટાદ જિલ્લાની સારંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મિડું જોવા મળ્યું. કોરોના પોઝિટિવ દર્દીઓને સમય મુજબ સારવાર ન મળતી હોવાનો લોકોનો આક્ષેપ છે. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવે છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી […]

બોટાદ જિલ્લાની સારંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મજાક,ઓક્સિજન બેડ ન હોવાના કારણે દર્દીઓ કલાકો સુધી થાય છે હેરાન
http://tv9gujarati.in/botad-jilla-ni-s…ah-jovi-pade-che/

Follow us on

બોટાદ જિલ્લાની સારંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મિડું જોવા મળ્યું. કોરોના પોઝિટિવ દર્દીઓને સમય મુજબ સારવાર ન મળતી હોવાનો લોકોનો આક્ષેપ છે. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવે છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી રસોઈમાં પણ બેદરકારી જોવા મળી. કોવિડ 19 હોસ્પિટલના નર્સ સહિત રસોઈ પહોંચાડતો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યો.ઓક્સિજન બેડ ન હોવાના કારણે બોટાદના દર્દી 2 કલાકથી વધુ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ વિના બેસી રહેતા હોવાનો દર્દીઓના પરિવારનો આક્ષેપ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article