બોપલમાં ખાડાઓ પર ડેપ્યુટી કમિશનર ગુણવંત સોલંકીએ કહ્યું કે,બોપલવાસીઓને હજુ એકથી બે વર્ષ સુધી પરેશાન થવું પડશે,કોર્પોરેશને નગરપાલિકાને ખો આપી,પરંતુ ખો-ખો દાવમાં પિસાઇ રહી છે બોપલની જનતા

|

Sep 20, 2020 | 11:35 PM

બોપલમાં ખાડાઓ પર ડેપ્યુટી કમિશનર ગુણવંત સોલંકીએ કહ્યું કે, બોપલવાસીઓને હજુ એકથી બે વર્ષ સુધી પરેશાન થવું પડશે. નગરપાલિકાના અણઘડ પ્લાનિંગનો કોર્પોરેશન ભોગ બન્યું છે.ગુણવંત સોલંકીએ કહ્યું કે, પાણી, ડ્રેનેજ અને રોડના આયોજન વગર જ સંખ્યાબંધ નવી બિલ્ડિંગોને BU અને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે.કોર્પોરેશને તો આરામથી નગરપાલિકાને ખો […]

બોપલમાં ખાડાઓ પર ડેપ્યુટી કમિશનર ગુણવંત સોલંકીએ કહ્યું કે,બોપલવાસીઓને હજુ એકથી બે વર્ષ સુધી પરેશાન થવું પડશે,કોર્પોરેશને નગરપાલિકાને ખો આપી,પરંતુ ખો-ખો દાવમાં પિસાઇ રહી છે બોપલની જનતા
http://tv9gujarati.in/bopal-ma-khada-o…i-janta-pareshan/

Follow us on

બોપલમાં ખાડાઓ પર ડેપ્યુટી કમિશનર ગુણવંત સોલંકીએ કહ્યું કે, બોપલવાસીઓને હજુ એકથી બે વર્ષ સુધી પરેશાન થવું પડશે. નગરપાલિકાના અણઘડ પ્લાનિંગનો કોર્પોરેશન ભોગ બન્યું છે.ગુણવંત સોલંકીએ કહ્યું કે, પાણી, ડ્રેનેજ અને રોડના આયોજન વગર જ સંખ્યાબંધ નવી બિલ્ડિંગોને BU અને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે.કોર્પોરેશને તો આરામથી નગરપાલિકાને ખો આપી દીધી, પરંતુ આ ખો-ખો દાવમાં પિસાઇ રહ્યા છે બોપલના લોકો. પહેલા નગરપાલિકા 1-2 વર્ષનું ખોટું આશ્વાસન આપતી હતી અને હવે આવો જ રાગ કોર્પોરેશન આલાપી રહ્યું છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 12:36 pm, Tue, 11 August 20

Next Article