ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

|

Apr 01, 2020 | 8:13 AM

અમદાવાદમાં લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલા જ ટ્રેનની ટિકિટનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ શરૂ કરી દેવાયું છે. રેલવે વિભાગે 15થી 30 એપ્રિલની ટ્રેનોની યાદી જાહેર કરી છે. જો લૉકડાઉન બંધ થશે તો 14 એપ્રિલ મધરાતથી ટ્રેનો દોડશે. આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા […]

ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

Follow us on

અમદાવાદમાં લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલા જ ટ્રેનની ટિકિટનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ શરૂ કરી દેવાયું છે. રેલવે વિભાગે 15થી 30 એપ્રિલની ટ્રેનોની યાદી જાહેર કરી છે. જો લૉકડાઉન બંધ થશે તો 14 એપ્રિલ મધરાતથી ટ્રેનો દોડશે.

આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 8:11 am, Wed, 1 April 20

Next Article