અમદાવાદમાં રસ્તા પર જ BMW કારમાં આગ લાગી, જુઓ VIDEO

|

Aug 16, 2019 | 2:34 PM

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે BMW કારમાં આગી લાગી હતી તેના લીધે આગની જવાળાઓમાં રસ્તો ફેરવાઈ ગયો હતો. આગ લાગવાથી લોકોના ટોળેટોળા રસ્તા પર એકઠા થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મહામહેનતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. Facebook પર તમામ […]

અમદાવાદમાં રસ્તા પર જ BMW કારમાં આગ લાગી, જુઓ VIDEO

Follow us on

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે BMW કારમાં આગી લાગી હતી તેના લીધે આગની જવાળાઓમાં રસ્તો ફેરવાઈ ગયો હતો. આગ લાગવાથી લોકોના ટોળેટોળા રસ્તા પર એકઠા થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મહામહેનતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો:  હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article