ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર કર્યો આડકતરો પ્રહાર!

|

Oct 26, 2019 | 11:36 AM

ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ બાદ સૌથી વધારે ચર્ચા થઈ હોય તો અલ્પેશ ઠાકોરની હારની. ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના આ પરિણામ સંદેશો આપે છે કે કોઈ વ્યક્તિ સંસ્થાની ઉંચાઈને પોતાની ઉંચાઈ ન સમજે. પાર્ટીની તાકાતને સમજવી જરૂરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર કર્યો આડકતરો પ્રહાર!

Follow us on

ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ બાદ સૌથી વધારે ચર્ચા થઈ હોય તો અલ્પેશ ઠાકોરની હારની. ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતના આ પરિણામ સંદેશો આપે છે કે કોઈ વ્યક્તિ સંસ્થાની ઉંચાઈને પોતાની ઉંચાઈ ન સમજે. પાર્ટીની તાકાતને સમજવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

 

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે લોકો પોતાની વ્યક્તિગત તાકાત સમજે છે. તેમના માટે આ પરિણામ મોટો સંદેશ છે. ભલે દેવુસિંહે આ વાત કોઈનું નામ લઇને નથી કહી. પરંતુ આડકતરી રીતે રાધનપુર બેઠક પર હારેલા ભાજપના જ ઉમેદવાર અલ્પેશને સંદેશો આપ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:34 am, Sat, 26 October 19

Next Article