જુઓ VIDEO, સત્તાના મદમાં ભાન ભૂલ્યા ભાજપના ધારાસભ્ય, સવાલ પૂછનાર મતદારને કહ્યુ તુ મત નહી આપે તો ફેર નહી પડે, તુ જા અહીથી

લો બોલો, ગુજરાતમાં હવે ધારાસભ્યને જાહેરમાં સવાલ પુછવો પણ ગુન્હો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નસવાડીના હરીપુરા ગામમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ( BJP ) ધારાસભ્ય અભેસિંહ તડવી, સવાલ પુછનાર મતદાર ઉપર તડુકી ઉઠ્યા. સત્તાના મદમાં ભાન ભૂલેલા ભાજપના ધારાસભ્ય ગ્રામ્યજનને ગામની વચ્ચે જ તતડાવી નાખે છે.

| Updated on: Feb 25, 2021 | 12:37 PM

સંખેડાના ભાજપના ( BJP ) ધારાસભ્ય અભેસિંહ તડવી સત્તાના મદમા ભાન ભૂલ્યા છે. નસવાડીના હરીપુરા ગામે પંચાયત અને પાલિકાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા અભેસિહ તડવીએ, એક જાગૃત મતદાર એવા ગ્રામ્યજનને જાહેરમાં ખખડાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્યને અણગમતા સવાલ પુછનાર મતદાર એવા ગ્રામ્યજનને ધારાસભ્યે તતડાવી નાખ્યા. ઘમકીથી મત ના મગાય તેમ, તેમ ધારાસભ્યને કહેનારા મતદારને ગામની વચ્ચે જ, ભારે રોફથી ભાજપના ધારાસભ્ય અભેસિહ ગ્રામ્યજનને તતડાવતા કહે છે કે, તુ જા અહીથી, તુ મત નહી આપે તો મને ફેર નથી પડવાનો, અનાજ આવ્યુ છે, તમે ખાધુ છે, હવે ઋણ ચુકવવાનો વિષય આવ્યો છે ભાઈ, તમને જે યોગ્ય લાગે તે કરજો, મત નહી મળે તો મને ફેર પડવાનો નથી. અમે કામ કરીને બેઠા છીએ. સરપંચ કેટલા રૂપિયા આપ્યા છે ? ધારાસભ્યે કેટલા રૂપિયા આપ્યા છે ?

 

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">