ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી, સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

|

Sep 28, 2020 | 3:44 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી સામે આવી છે. અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર માસ્ક વગર જ હજારો કાર્યકર્તાઓને મળ્યા હતા અને પાલનપુર અને અમીરગઢના અનેક ગામોમાં ફર્યા હતા. મોટી સંખ્યામાં લોકો આવ્યા છતાં અલ્પેશ ઠાકોરને માસ્ક યાદ ન આવ્યું. Web Stories View […]

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી, સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી સામે આવી છે. અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર માસ્ક વગર જ હજારો કાર્યકર્તાઓને મળ્યા હતા અને પાલનપુર અને અમીરગઢના અનેક ગામોમાં ફર્યા હતા. મોટી સંખ્યામાં લોકો આવ્યા છતાં અલ્પેશ ઠાકોરને માસ્ક યાદ ન આવ્યું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:43 am, Fri, 12 June 20

Next Article