બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ

|

Nov 29, 2019 | 3:33 PM

બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ. નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાનો આરોપ છે. સારવાર માટે નિશા ગોંડલિયાને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   આ પણ વાંચોઃ વડોદરામાં યુવકની […]

બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ

Follow us on

બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ. નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાનો આરોપ છે. સારવાર માટે નિશા ગોંડલિયાને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચોઃ વડોદરામાં યુવકની રિક્ષા ડિટેઇન થતા રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નિશા ગોંડલિયાએ થોડા સમય પહેલા જામનગરના કુખ્યાત બિલ્ડર જયેશ પટેલના નામ સાથે પોતાના જીવની અસુરક્ષા હોવાની વાત કહી હતી. પોલીસ પ્રોટેક્શન સાથે હથિયારનું લાઈસન્સ લેવા માટે પણ અરજી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article