સરદાર પટેલ જન્મજયંતિ: દુનિયાને ભારતની તાકાતના થશે દર્શન, સુરક્ષા એજન્સી કરશે શક્તિ પ્રદર્શન, જુઓ VIDEO

|

Oct 30, 2019 | 8:43 AM

 સરદાર જયંતિને લઈ આવતી કાલે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. ત્યારે સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળશે અને પરેડ થકી દેશ તથા દુનિયાને ભારતની તાકાતના દર્શન થશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]

સરદાર પટેલ જન્મજયંતિ: દુનિયાને ભારતની તાકાતના થશે દર્શન, સુરક્ષા એજન્સી કરશે શક્તિ પ્રદર્શન, જુઓ VIDEO

Follow us on

સરદાર જયંતિને લઈ આવતી કાલે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. ત્યારે સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળશે અને પરેડ થકી દેશ તથા દુનિયાને ભારતની તાકાતના દર્શન થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સવારે 8.30 વાગ્યે પરેડની શરૂઆત થશે. એક કલાક સુધી સુરક્ષા એજન્સીઓની આ પરેડ ચાલશે. જેમાં વડાપ્રધાન મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કરી પ્રવચન આપશે. ત્યારે કાર્યક્રમને લઈ હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article