બિલકિસ બાનુ કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પુન:વિચાર અરજી ફગાવી, 50 લાખ રૂપિયા ચૂક્વવાનો આપ્યો આદેશ

  રાજ્યના બહુચર્ચીત એવા બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે 23મી એપ્રીલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં બિલકિસ બાનુને રૂપિયા 50 લાખ રોકડા ચુક્વવા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ બિલકિસ બાનુને નોકરી અને રહેવાની વ્યવસ્થા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના […]

બિલકિસ બાનુ કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પુન:વિચાર અરજી ફગાવી, 50 લાખ રૂપિયા ચૂક્વવાનો આપ્યો આદેશ
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 6:55 AM

રાજ્યના બહુચર્ચીત એવા બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે 23મી એપ્રીલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં બિલકિસ બાનુને રૂપિયા 50 લાખ રોકડા ચુક્વવા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ બિલકિસ બાનુને નોકરી અને રહેવાની વ્યવસ્થા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ ચુકાદા પર પુનઃ વિચાર કરવા મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને પુન:વિચારણા કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી હવે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા તમામ આદેશોનું પાલન કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">