સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા

|

Jan 08, 2020 | 3:31 AM

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ફૂલહાર પહેરાવીને નિત્યસ્વરૂપ સ્વામીનું સ્વાગત કર્યું હતું. આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો Web Stories View […]

સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા

Follow us on

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ફૂલહાર પહેરાવીને નિત્યસ્વરૂપ સ્વામીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નિત્યસ્વરૂપ સ્વામી પોતાના 60થી 80 જેટલા સહયોગીઓ સાથે દેવપક્ષમાં જોડાયા હતા. વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપવા બદલ નિત્યસ્વરૂપ સ્વામીને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર નિત્યસ્વરૂપ સ્વામીનું આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બન્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article