AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ

Surat માં સરાહનીય કામગીરી જોવા મળી છે. પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી.

Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ
રિસાયકલ પ્રોજેક્ટ હેઠળ સરાહનીય કામ
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 1:58 PM
Share

થોડા દિવસ પહેલા જ વર્લ્ડ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ તેમ સાઇકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે તેને જોતા લોકોએ હવે સાઇકલ ચલાવવા તરફ વળવાની વધુ જરૂર પણ લાગી રહી છે.

સુરતમાં ઘણી જગ્યાએ લોકો દ્વારા સાઈકલ ચલાવવાનું બંધ કરાતા આવી સાઈકલો અવાવરી જગ્યાએ કે રસ્તે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી જાય છે. કેટલાક લોકો પાસે આવી સાઇકલ ધૂળ ખાતી હાલતમાં પણ મળી આવે છે. સાઇકલની કોઈ રિસેલ વેલ્યુ પણ નહીં હોવાથી કોઈ તેને ખરીદવા કે વેચવા પણ તૈયાર થતું નથી.

આવા સમયે પ્રોજેકટ રિસાયકલ હેઠળ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અલગ અલગ ભંગાર પડેલી 75 સાઇકલને ભેગી કરીને એક્સપર્ટ મિકેનિક દ્વારા સાઈકલને રિસાયકલ કરવામાં આવી હતી. અને આવી 21 જેટલી રીસાઇકલ થયેલી સાઈકલને 21 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજી ભાલાળાએ તેમની વરાછા બેંકમાં પણ કર્મચારીઓને સાઇકલ લઈને આવવા પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોજેકટ વિશે તેમણે જણાવ્યું હતું કે આવી સાઈકલો આમ પણ ભંગારમાં કાટ ખાય છે પણ તેનો રિયુઝ કરી શકાય છે. જે હેઠળ તેમણે આ પ્રયત્ન કર્યો છે.

આ ઉપરાંત બાઇસિકલ મેયર સુનિલ જૈને જણાવ્યું હતું કે લોકોમાં સાઈકલનો ઉપયોગ વધે તે માટે તેઓ જાગૃતિ લાવવાનું કામ કરે છે. પ્રોજેકટ રિસાયકલ અંતર્ગત હાલ તેમણે 21 સાઇકલ વેસ્ટમાંથી બેસ્ટ રીતે તૈયાર કરી છે. અને હજી 25 સાઇકલ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનામાં જે વિદ્યાર્થીઓ નિરાધાર બન્યા છે અથવા જેમની આર્થિક સ્થિતિ નબળી બની છે, એવા વિદ્યાર્થીઓને આ સાઇકલ આપવાનો તેમણે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા

આ પણ વાંચો: એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">