ભૂજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં રસ્તાનું નિર્માણ કાર્ય અધુરું મુકાયું, સ્થાનિકોને પડી રહી છે હાલાકી

|

Dec 03, 2020 | 4:50 PM

ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પાલિકાએ નવા રસ્તાઓનુ નિર્માણ કાર્ય શરૂ કર્યુ છે. અને 4 કરોડથી વધુના ખર્ચે શહેરના અનેક રસ્તાઓનુ કામ થઇ રહ્યુ છે. પરંતુ પ્રમુખ સ્વામી નગરમાં રસ્તાનુ કામ શરૂ કર્યા તેને અધૂરૂ મૂકી દીધું. રસ્તો ખોદાઇ ગયો, કાકરી પથરાઇ ગઇ અને લોકોને એમ હતુ કે દિવાળી પહેલા નવા રસ્તા બની જશે. પરંતુ […]

ભૂજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં રસ્તાનું નિર્માણ કાર્ય અધુરું મુકાયું, સ્થાનિકોને પડી રહી છે હાલાકી

Follow us on

ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પાલિકાએ નવા રસ્તાઓનુ નિર્માણ કાર્ય શરૂ કર્યુ છે. અને 4 કરોડથી વધુના ખર્ચે શહેરના અનેક રસ્તાઓનુ કામ થઇ રહ્યુ છે. પરંતુ પ્રમુખ સ્વામી નગરમાં રસ્તાનુ કામ શરૂ કર્યા તેને અધૂરૂ મૂકી દીધું. રસ્તો ખોદાઇ ગયો, કાકરી પથરાઇ ગઇ અને લોકોને એમ હતુ કે દિવાળી પહેલા નવા રસ્તા બની જશે. પરંતુ દિવાળી બાદ પણ કામ પૂર્ણ થયું નથી. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article