કથાકાર મોરારીબાપુએ ઓલમ્પિક ખેલાડીઓ માટે રુ.57 લાખ આપવાની કરી જાહેરાત

ઓલમ્પિક માં ભાગ લેનારા ટોટલ288 ખેલાડીઓને મોરારીબાપુએ 25-25 હજાર આપવાની કરી જાહેરાત કરી છે. અમરકંટકમાં ચાલતી કથામાં મોરારીબાપુએ આ જાહેરાત કરી છે.

કથાકાર મોરારીબાપુએ ઓલમ્પિક ખેલાડીઓ માટે રુ.57 લાખ આપવાની કરી જાહેરાત
Moraribapu has announced to give Rs 57 lakh for Olympic athletes


ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા અને દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓ પર ચારે તરફ ઇનામની વર્ષા થઇ રહી છે ત્યારે પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ પણ ઓલમ્પિક ખેલાડીઓ માટે રુ.57 લાખ આપવાની કરી જાહેરાત કરી છે. ઓલમ્પિકમાં ભાગ લેનારા ટોટલ 288 ખેલાડીઓને મોરારીબાપુએ 25-25 હજાર આપવાની કરી જાહેરાત કરી છે. અમરકંટકમાં ચાલતી કથામાં મોરારીબાપુએ આ જાહેરાત કરી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati