ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ

|

Sep 24, 2019 | 3:46 PM

ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ Web […]

ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ

Follow us on

ભાવનગરના ઘોઘાથી દહેજ જનારા લોકોએ આજથી લાંબું અંતર કાપવું પડશે. ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી છે. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રો-પેક્સને શરૂ કરે હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે એક જ વર્ષમાં બીજીવાર સર્વિસ ઠપ થઈ છે. આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતુ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પરંતુ પાણીની ઉંડાઇના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article