ભાવનગરઃ અલંગ તરફ આવી રહ્યું છે જોખમી જહાજ, ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ કરી રહી છે તપાસ

|

Oct 10, 2020 | 10:35 AM

ભાવનગરના અલંગ તરફ જોખમી જહાજ આવી રહ્યું છે. જહાજ ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ તપાસ કરી રહી છે. બાંગ્લાદેશે આ જહાજને નકારી કાઢયું હતું જ્યારે ટગ સી-કાસ ખેંચીને આ જહાજને અલંગ લાવી રહ્યું છે. 14 ઓકટોબરે આ જહાજ અલંગ પહોંચશે. જહાજ ‘જે-નાટ’ની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ રહી છે. રાજયના પોલીસ વિભાગે અલંગ એસોસિએશનને લેખિત જાણ પણ કરી છે. […]

ભાવનગરઃ અલંગ તરફ આવી રહ્યું છે જોખમી જહાજ, ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ કરી રહી છે તપાસ

Follow us on

ભાવનગરના અલંગ તરફ જોખમી જહાજ આવી રહ્યું છે. જહાજ ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ તપાસ કરી રહી છે. બાંગ્લાદેશે આ જહાજને નકારી કાઢયું હતું જ્યારે ટગ સી-કાસ ખેંચીને આ જહાજને અલંગ લાવી રહ્યું છે. 14 ઓકટોબરે આ જહાજ અલંગ પહોંચશે. જહાજ ‘જે-નાટ’ની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ રહી છે. રાજયના પોલીસ વિભાગે અલંગ એસોસિએશનને લેખિત જાણ પણ કરી છે. આ ઝેરી કચરાનુ જહાજ કોઇ ન ખરીદે તેની જાણ પણ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Next Article