ભાવનગર: ભાજપના જ કાર્યક્રમમાં સરકારી ગાઇડલાઈનના ધજાગરા, કાર્યકરો દ્વારા સરકારી ગાઈડલાઇનની કરાઈ ‘ઐસી કી તૈસી’

|

Sep 27, 2020 | 8:15 PM

રાજયમાં એકતરફ કોરોનાની ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં સરકારી ગાઇડલાઈનના ધજાગરા ઉડી રહ્યાં છે. આવું જ કંઈક બન્યું છે ભાવનગર શહેરમાં અહીં, ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની વરણીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ અભિનંદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિગનો અભાવ જોવા મળ્યો છે. ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકરો માસ્ક વગર ગરબે ઘુમ્યાં તો ફટાકડાં ફોડવાના […]

ભાવનગર: ભાજપના જ કાર્યક્રમમાં સરકારી ગાઇડલાઈનના ધજાગરા, કાર્યકરો દ્વારા સરકારી ગાઈડલાઇનની કરાઈ ઐસી કી તૈસી

Follow us on

રાજયમાં એકતરફ કોરોનાની ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં સરકારી ગાઇડલાઈનના ધજાગરા ઉડી રહ્યાં છે. આવું જ કંઈક બન્યું છે ભાવનગર શહેરમાં અહીં, ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની વરણીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ અભિનંદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિગનો અભાવ જોવા મળ્યો છે. ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકરો માસ્ક વગર ગરબે ઘુમ્યાં તો ફટાકડાં ફોડવાના ઉત્સાહમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા. આ ઉજવણીમાં ઉડીને આંખે વળગતી એક વાત એ હતી કે ઉજવણીને રોકવા તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article