AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત, 2 ઈજાગ્રસ્ત

Ankleshwar GIDC : મળતી માહિતી મૂજબ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ છે.

BHARUCH : અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત, 2 ઈજાગ્રસ્ત
a factory wall collapsed in Ankleshwar GIDC
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 6:30 PM
Share

BHARUCH : અંકલેશ્વર GIDCમાં એક ફેક્ટરીની દીવાલ પડવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDCની પલાસ્ટોકોન કંપનીમાં દિવાલ ધરાશાયી થઇ છે. આ દુર્ઘટનામાં 4 કામદારના ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર છે, જયારે 2 કામદાર ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મળતી માહિતી મૂજબ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">