ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

|

Jul 10, 2019 | 6:08 AM

ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના ભરૂચ રેલવે સ્ટેશન પર બની હતી. 7 જુલાઈએ આ ઘટના બની હતી. જેમાં યુવક ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. તો હાલ યુવકના મોતની ઘટનાના CCTV સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક ટ્રેન નીચે ઉતરવા જાય છે અને ટ્રેન નીચે […]

ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow us on

ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના ભરૂચ રેલવે સ્ટેશન પર બની હતી. 7 જુલાઈએ આ ઘટના બની હતી. જેમાં યુવક ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. તો હાલ યુવકના મોતની ઘટનાના CCTV સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક ટ્રેન નીચે ઉતરવા જાય છે અને ટ્રેન નીચે આવી જાય છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં વાડી વિસ્તારમાં નવી પાઈપલાઈન દ્વારા ઘરે-ઘરે પોહોંચે છે ગંભીર બીમારીઓ

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article