ડૂબતા યુવકનો LIVE વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO

|

Jul 25, 2019 | 12:18 PM

ભરૂચમાં વસંત મિલની ચાલી નજીક ગંદા પાણીના નાળામાં એક અસ્થિર મગજનો યુવક ડૂબી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમ યુવકની શોધખોળ કરી રહી છે. આ ઘટના છે મહંમદપુરા રોડ વિસ્તારની જ્યાં ગંદા પાણીના નાળામાં એક યુવક ડૂબતો હોય, તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકનું ફક્ત માથું જ દેખાઈ રહ્યું છે અને […]

ડૂબતા યુવકનો LIVE વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO

Follow us on

ભરૂચમાં વસંત મિલની ચાલી નજીક ગંદા પાણીના નાળામાં એક અસ્થિર મગજનો યુવક ડૂબી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમ યુવકની શોધખોળ કરી રહી છે. આ ઘટના છે મહંમદપુરા રોડ વિસ્તારની જ્યાં ગંદા પાણીના નાળામાં એક યુવક ડૂબતો હોય, તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકનું ફક્ત માથું જ દેખાઈ રહ્યું છે અને તેનું આખુ શરીર ગંદા પાણીમાં ડૂબી ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: IAS ગૌરવ દહિયા મામલે તપાસ સમિતિ બનાવાઈ, 15 દિવસમાં તૈયાર કરશે રિપોર્ટ

નાળું એટલું ગંદુ છે કે તેમાં અનેક પ્રકારની જીવાતો હશે. જોઈને જ ડર લાગે તેવા નાળામાં આ યુવક ડૂબી ગયો છે. જ્યારે યુવક ડૂબી રહ્યો હતો ત્યારે લોકો તેની મદદ કરવા તો માગતા હતા પરંતુ જોઈને જ ખતરનાક લાગતું આ નાળું કોઈને પણ ભરખી જાય તેવું લાગે છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની શોધખોળ બાદ યુવકની લાશ બહાર કાઢી. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકો તેમજ નગર સેવકે પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article