ભરૂચમાં કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી

|

Nov 14, 2020 | 3:49 PM

  ભરૂચ નજીક રાષ્ટ્રિયધોરી માર્ગ પર કેબલ બ્રિજ નજીક કારના આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કાર ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા […]

ભરૂચમાં કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી

Follow us on

 

ભરૂચ નજીક રાષ્ટ્રિયધોરી માર્ગ પર કેબલ બ્રિજ નજીક કારના આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.કાર ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ કારમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

હાઇવે પાર આગની ઘટનાના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ભરૂચ નજીકનો હાઇવે આમ પણ ટ્રાફિક જામ માટે બદનામ છે ત્યારે આ પ્રકારના અકસ્માતો બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગે છે.દિવાળીના તહેવારના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article