વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, હાઇવે પર પોલીસનું સતત પેટ્રોલિંગ

|

Dec 08, 2020 | 3:37 PM

વડોદરામાં બંધની નહીવત અસર જોવા મળી. શહેરમાં જનજીવન સામાન્ય છે. દુકાનો, સયાજીપુરા APMC રાબેતા મુજબ ચાલુ છે. હાઇવે પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 25થી વધારે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચો: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું […]

વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, હાઇવે પર પોલીસનું સતત પેટ્રોલિંગ

Follow us on

વડોદરામાં બંધની નહીવત અસર જોવા મળી. શહેરમાં જનજીવન સામાન્ય છે. દુકાનો, સયાજીપુરા APMC રાબેતા મુજબ ચાલુ છે. હાઇવે પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 25થી વધારે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું ચક્કાજામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article