ભારત બંધ : અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર, દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

|

Dec 08, 2020 | 12:37 PM

ભારત બંધની ગુજરાતમાં નહિવત અસર જોવાઇ રહી છે. અમદાવાદ શહેર પણ રાબેતા મુજબ ચાલું છે. ત્યારે દાણીલીમડા ખાતે કોંગ્રેસના કાર્યકરો બંધ કરવા એકઠા થયા હતા. જેને પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરો કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ બિલના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા.   Web Stories View more ગરમીમાંથી ઘરે […]

ભારત બંધ : અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર, દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

Follow us on

ભારત બંધની ગુજરાતમાં નહિવત અસર જોવાઇ રહી છે. અમદાવાદ શહેર પણ રાબેતા મુજબ ચાલું છે. ત્યારે દાણીલીમડા ખાતે કોંગ્રેસના કાર્યકરો બંધ કરવા એકઠા થયા હતા. જેને પગલે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરો કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ બિલના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article