ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ,કાર્યકરો અને સમાજનાં નેતાઓ સાથે બેઠકોનો સતત દોર

|

Sep 20, 2020 | 9:51 PM

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ છે. અગાઉ ગઇકાલે સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ કરેલી યાત્રામાં પાટીલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું. તો ગીરસોમનાથ જિલ્લામાં કાર્યકોર સાથે પાટીલે બેઠક પણ યોજી બપોર બાદ જૂનાગઢના વેરાવળ, કેશોદ, વંથલીમાં કાર્યક્રમોમાં પાટીલે હાજરી આપી. ત્યારે સૌરાષ્ટ્ર યાત્રાના આજના બીજા દિવસે જૂનાગઢમાં વિવિધ બેઠકો અને સ્વાગત મુલાકાતનું આયોજન […]

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ,કાર્યકરો અને સમાજનાં નેતાઓ સાથે બેઠકોનો સતત દોર
http://tv9gujarati.in/bhajap-pradesh-p…t-bethako-no-dor/

Follow us on

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ છે. અગાઉ ગઇકાલે સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ કરેલી યાત્રામાં પાટીલનું ઠેર-ઠેર સ્વાગત કરાયું. તો ગીરસોમનાથ જિલ્લામાં કાર્યકોર સાથે પાટીલે બેઠક પણ યોજી બપોર બાદ જૂનાગઢના વેરાવળ, કેશોદ, વંથલીમાં કાર્યક્રમોમાં પાટીલે હાજરી આપી. ત્યારે સૌરાષ્ટ્ર યાત્રાના આજના બીજા દિવસે જૂનાગઢમાં વિવિધ બેઠકો અને સ્વાગત મુલાકાતનું આયોજન કરાયું છે. બપોર બાદ પાટીલ રાજકોટના જેતપુર ખાતે પહોંચશે. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને લેઉવા પાટીદારોના ધાર્મિક સ્થાન એવા ખોડલધામના દર્શન કરશે અને ત્યારબાદ ધાર્મિક તથા સામાજીક આગેવાનો સાથે પાટીલ બેઠક કરશે. આ બેઠક મુલાકાત બાદ સાંજે પાટીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટ પહોંચશે.

 

શું મધ ક્યારેય એક્સપાયર થાય છે કે નહીં? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:09 am, Thu, 20 August 20

Next Article