ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો,સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

|

Sep 20, 2020 | 10:05 PM

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ પહોંચતા જ સીઆર પાટીલનું સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જેને લઈને યાત્રામાં થોડો સમયનો બ્રેક લેવો પડ્યો હતો.   Web […]

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો,સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા
http://tv9gujarati.in/bhajap-na-prades…ta-aankh-ma-inja/

Follow us on

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ પહોંચતા જ સીઆર પાટીલનું સ્થાનિક નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન સી આર પાટીલને આંખના ભાગે ફટાકડો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જેને લઈને યાત્રામાં થોડો સમયનો બ્રેક લેવો પડ્યો હતો.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:29 am, Wed, 19 August 20

Next Article