ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આખરે કોરોના પોઝીટીવ, એપોલો હોસ્પિટલમાં પાંચ દિવસ રહેશે સારવાર હેઠળ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ થયા ક્વોરન્ટાઇન

|

Sep 18, 2020 | 7:55 PM

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે, છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે સી આર પાટીલ કોરોના પોઝીટીવ આવ્યા છે પરંતુ રીપોર્ટને લઈ અવઢવ ચાલી રહી હતી જે બાદ આજે ખુલાસો થયો હતો અને પાટીલનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ગઇકાલે એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. હાલમાં સી આર પાટીલ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં […]

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આખરે કોરોના પોઝીટીવ, એપોલો હોસ્પિટલમાં પાંચ દિવસ રહેશે સારવાર હેઠળ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ થયા ક્વોરન્ટાઇન
https://tv9gujarati.in/bhajap-na-prades…a-home-qurentine/

Follow us on

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે, છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે સી આર પાટીલ કોરોના પોઝીટીવ આવ્યા છે પરંતુ રીપોર્ટને લઈ અવઢવ ચાલી રહી હતી જે બાદ આજે ખુલાસો થયો હતો અને પાટીલનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ગઇકાલે એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. હાલમાં સી આર પાટીલ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પાંચ દિવસ એપોલો હોસ્પિટલમાં જ રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પાટીલ નવી દિલ્હી જશે. ગોરધન ઝડફિયા સહિતના નેતાઓને હાલમાં તો ક્વોરન્ટાઇન થવાની ફરજ પડી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:21 pm, Wed, 9 September 20

Next Article