રાણપુરની ભાદર નદીમાં ઘોડાપૂર! ભારે વરસાદથી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

|

Sep 25, 2019 | 7:09 AM

બોટાદના રાણપુર નજીક આવેલી ભાદર નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતૂર બની છે. નદીમાં નવા નીર આવતા નાગનેશ ગામ નજીક નદી પર બનાવમાં આવેલો રસ્તો ધોવાયો છે. માત્ર 8 જ દિવસ અગાઉ ગ્રામજનોએ મહા મહેનતે આ રસ્તો તૈયાર કર્યો હતો. જે ભાદર નદીના પાણીના વહેણમાં ધોવાઇ ગયો છે. […]

રાણપુરની ભાદર નદીમાં ઘોડાપૂર! ભારે વરસાદથી નદી બની ગાંડીતૂર, જુઓ VIDEO

Follow us on

બોટાદના રાણપુર નજીક આવેલી ભાદર નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતૂર બની છે. નદીમાં નવા નીર આવતા નાગનેશ ગામ નજીક નદી પર બનાવમાં આવેલો રસ્તો ધોવાયો છે. માત્ર 8 જ દિવસ અગાઉ ગ્રામજનોએ મહા મહેનતે આ રસ્તો તૈયાર કર્યો હતો. જે ભાદર નદીના પાણીના વહેણમાં ધોવાઇ ગયો છે. જોકે રસ્તો ધોવાતા સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલી વધવા પામી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article