અમદાવાદ RTOની કડક કાર્યવાહી, 350 ડ્રાઈવિંગ લાયસન્સ કરી દીધા કેન્સલ

|

Jul 10, 2019 | 5:57 PM

અમદાવાદ આરટીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.  છેલ્લા 6 મહિનામાં અમદાવાદ આરટીઓ દ્વારા 350થી વધુ વાહન ચાલકોના લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોનું વારંવાર જે ઉલ્લંઘન કરે છે તેના માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે. હવે આરટીઓ વિભાગ કડક કાર્યવાહીના મુડમાં છે. Web Stories View more […]

અમદાવાદ RTOની કડક કાર્યવાહી, 350 ડ્રાઈવિંગ લાયસન્સ કરી દીધા કેન્સલ

Follow us on

અમદાવાદ આરટીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.  છેલ્લા 6 મહિનામાં અમદાવાદ આરટીઓ દ્વારા 350થી વધુ વાહન ચાલકોના લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોનું વારંવાર જે ઉલ્લંઘન કરે છે તેના માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે. હવે આરટીઓ વિભાગ કડક કાર્યવાહીના મુડમાં છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   અંપાયરની ભૂલના લીધે ધોનીને આઉટ થવું પડ્યું? સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે આ દાવો

એસટી બસોના ડ્રાઈવરો પણ શિસ્તબદ્ધ રીતે ડ્રાઈવિંગ કરે તે માટે એસટી નિગમ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. એસટી નિગમ દ્વારા આરટીઓને દરખાસ્ત મોકલવામાં આવી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા એસટી ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે.  આ કાર્યવાહી દરમિયાન રાજ્યભરની આરટીઓ કચેરીમાં કુલ 108 એસટી ડ્રાઈવરો સામે પગલા લેવા દરખાસ્ત કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદ આરટીઓ દ્વારા અમદાવાદ જિલ્લાના 7 એસટી બસના ડ્રાઈવરોને નોટિસ પણ મોકલાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article