VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

|

Feb 19, 2020 | 6:31 AM

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

Follow us on

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે બીજી તરફ બેડી યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરીને સમજાવવાનો પ્રયાસ કરશે. આજે મચ્છરોને મારવા માટે ફોગિંગ કરવામાં આવશે. જેના માટે આજે સાંજ સુધી બેઠક મળે તેવી શક્યતા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તરફ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો જામીન પર છૂટકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article