VIDEO: રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ, વેપારીઓની હડતાળ યથાવત

|

Jan 19, 2021 | 9:10 AM

રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ છે. માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. જ્યાં સુધી પોલીસ કેસ પાછા નહીં ખેંચે અને નદીમાંથી જળકુંભિ દૂર નહીં થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે.   Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ […]

VIDEO: રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ, વેપારીઓની હડતાળ યથાવત

Follow us on

રાજકોટનું બેડી માર્કેટયાર્ડ સતત ત્રીજા દિવસે બંધ છે. માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. જ્યાં સુધી પોલીસ કેસ પાછા નહીં ખેંચે અને નદીમાંથી જળકુંભિ દૂર નહીં થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો ગઈકાલે જ જામીન પર છૂટકારો થઈ ગયો હતો. પરંતુ હજુ હડતાળ સમેટાઈ નથી. મહત્વપૂર્ણ છે કે બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાની ખેતપેદાશો પણ વેચી શકતા નથી. જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના કાર્યક્રમમાં થઈ શકે છે આ મોટો ફેરફાર, જુઓ VIDEO

Published On - 6:02 am, Thu, 20 February 20

Next Article