ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન અને ચાની દુકાન ચાલુ કરવા દેવામાં આવશે: અશ્વિની કુમાર

|

Sep 29, 2020 | 12:47 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા કહ્યું કે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન, ચાની દુકાન અને ડેરી પાર્લરને ચાલુ કરવા દેવામાં આવશે. સાથે જ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ એક ડ્રાઈવર અને બે પેસેન્જરની સાથે ચાલુ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રેડ, ઓરેન્જ […]

ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન અને ચાની દુકાન ચાલુ કરવા દેવામાં આવશે: અશ્વિની કુમાર

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા કહ્યું કે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન, ચાની દુકાન અને ડેરી પાર્લરને ચાલુ કરવા દેવામાં આવશે. સાથે જ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબની સેવાઓ પણ એક ડ્રાઈવર અને બે પેસેન્જરની સાથે ચાલુ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનની દુકાનને ખોલવામાં આવશે નહીં. પાનની દુકાન હજી પણ 2 અઠવાડિયા સુધી બંધ રહેશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:20 pm, Sun, 3 May 20

Next Article