બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પુરાયો! દીપડાની દહેશતથી લોકોમાં ફેલાયો હતો ભય

|

Feb 14, 2020 | 11:08 AM

બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પૂરાયો છે. પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જયો હતો અને વન વિભાગે પણ આ દીપડાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. 15 દિવસથી મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક રહીશો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા સમય અગાઉ સુરતના ઓલપાડ ખાતે દીપડાએ એક બાળકનો ફાડી ખાધો […]

બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પુરાયો! દીપડાની દહેશતથી લોકોમાં ફેલાયો હતો ભય

Follow us on

બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પૂરાયો છે. પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જયો હતો અને વન વિભાગે પણ આ દીપડાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. 15 દિવસથી મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક રહીશો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા સમય અગાઉ સુરતના ઓલપાડ ખાતે દીપડાએ એક બાળકનો ફાડી ખાધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Published On - 11:07 am, Fri, 14 February 20

Next Article