Banaskantha: વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ, ભેખડ ધસી પડતા સર્જાઈ હતી દુર્ઘટના
Sahid Jashvant Sinh Rathod

Follow us on

Banaskantha: વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ, ભેખડ ધસી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

| Edited By: | Updated on: Jun 13, 2021 | 9:56 PM

Banaskantha : Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા. 

Banaskantha: વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ થયાના સમાચાર આવ્યા છે. Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા.

 

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ગામના જવાન ફરજ દરમિયાન શહિદ થનાર જવાન જશવંતસિંહના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર સહિત ગામ લોકોમાં ઘેરા શોકમાં સારી પડ્યા છે.

 

Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાથી દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા. ઈન્ડિયન આર્મી જવાનનો પાર્થિવ દેહ વતન લઈ આવશે અને ઈન્ડિયન આર્મી તરફથી પૂરા માન-સમ્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિધિ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : AHMEDABAD : લૂંટેરા દુલ્હાનું કારસ્તાન, પત્નીના દાગીના લઇ દગાબાદ પતિ થયો રફુચક્કર