બનાસકાંઠાનાં છાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ચૂંટણીના વિજય બાદ સરઘસ કાઢતા પોલીસ ફરિયાદ દાખલ

|

Dec 22, 2020 | 7:45 PM

બનાસકાંઠાનાં છાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નાગરિક બેન્કની ચૂંટણીના પરીણામ બાદ હોદ્દેદારોએ  ઉજવણી કરી હતી જેમાં ચૂંટણીના વિજય બાદ  સરઘસ નિકળ્યું હતું કે જેમાં કોઈને કોરોનાનો ડર જ ન હોય તેમ બધા ભેગા થયા હતા. છાપી પોલીસે સરઘસના આયોજક પર ગુનો દાખલ કરી દીધો હતો જો કે પોલીસે બેંકના સત્તાધીશોને બચાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો […]

બનાસકાંઠાનાં છાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ચૂંટણીના વિજય બાદ સરઘસ કાઢતા પોલીસ ફરિયાદ દાખલ

Follow us on

બનાસકાંઠાનાં છાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નાગરિક બેન્કની ચૂંટણીના પરીણામ બાદ હોદ્દેદારોએ  ઉજવણી કરી હતી જેમાં ચૂંટણીના વિજય બાદ  સરઘસ નિકળ્યું હતું કે જેમાં કોઈને કોરોનાનો ડર જ ન હોય તેમ બધા ભેગા થયા હતા. છાપી પોલીસે સરઘસના આયોજક પર ગુનો દાખલ કરી દીધો હતો જો કે પોલીસે બેંકના સત્તાધીશોને બચાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે કેમકે છાપીના અજાણ્યા નાગરિકો સામે કલમ 188 મુજબ ગુનો દાખલ કરીને પોલીસે સંતોષ માન્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Next Article