વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

|

Aug 15, 2019 | 11:25 AM

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે સાચી ઠરી છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યાં છે.  બનાસકાંઠામાં પણ મેઘમહેર થઈ છે.  બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે.  બનાસકાંંઠાના વાવ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.  દિવસના શરુઆતથી વાતાવરણ વાદળછાયુંં રહ્યું  અને વરસાદનું આગમન થયું હતું. Web Stories […]

વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

Follow us on

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે સાચી ઠરી છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યાં છે.  બનાસકાંઠામાં પણ મેઘમહેર થઈ છે.  બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે.  બનાસકાંંઠાના વાવ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.  દિવસના શરુઆતથી વાતાવરણ વાદળછાયુંં રહ્યું  અને વરસાદનું આગમન થયું હતું.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[yop_poll id=”1″]

 

Next Article