બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO

|

Dec 31, 2019 | 8:41 AM

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર 2 કાર વચ્ચે અક્સ્માત થયો હતો. માલગઢ ગામ પાસે બે કાર સામસામે ટકરાતા બંને કારમાં આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં એક કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મૃતક ડ્રાઈવરને ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો. બે કાર ટકરાવવાનો પ્રચંડ અવાજ સાંભળીને માલગઢના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. […]

બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO

Follow us on

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર 2 કાર વચ્ચે અક્સ્માત થયો હતો. માલગઢ ગામ પાસે બે કાર સામસામે ટકરાતા બંને કારમાં આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં એક કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મૃતક ડ્રાઈવરને ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો. બે કાર ટકરાવવાનો પ્રચંડ અવાજ સાંભળીને માલગઢના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article