Banaskantha: Eco-Sensitive Zoneના નવા કાયદાથી આદિવાસીઓ સેન્સિટિવ, ગામેગામ મળી આગેવાનોની બેઠક

|

Mar 11, 2021 | 9:38 PM

Banaskantha Eco-Sensitive Zone : દાંતા અને અમીરગઢના આદિવાસીઓ ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ બહાર પડાયેલા રાજપત્રને લઈ વિરોધ કરી રહ્યા છે.

Banaskantha જિલ્લાના દાંતા અને અમીરગઢના આદિવાસીઓ ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ બહાર પડાયેલા રાજપત્રને લઈ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી લોકોનું કહેવું છે કે સરકારે દાંતા અને અમીરગઢ તાલુકાને Eco-Sensitive Zone જાહેર કર્યો છે. જેના કારણે આદિવાસીઓની મુશ્કેલી વધશે. જેથી સરકાર આ પ્રકારના કાયદાઓ લાવી આદિવાસીઓને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. જંગલ અને પ્રકૃતિ સાથે આદિવાસીઓ જોડાયેલા છે. જેથી સરકારે આ પ્રકારના કાયદાઓ ઘડી અને આદિવાસીઓની મુશ્કેલીમાં ન મૂકવા જોઈએ.

 

 

 

આ પણ વાંચો: Kangana Ranautએ માનહાનિ કેસના વોરંટને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, જાવેદ અખ્તરે દાખલ કર્યો છે કેસ

Next Video