અંબાજીમાં મા શક્તિની આરાધના-પૂજા અને દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, જુઓ VIDEO

|

Sep 30, 2019 | 9:17 AM

નવરાત્રિના પર્વ પર ભક્તો દ્વારા મા શક્તિની આરાધના અને પૂજા કરવામાં આવી રહી છે, ત્યારે અંબાજીમાં પણ નવરાત્રિના પહેલા દિવસે ભક્તોની ભીડ જોવા મળી. અંબાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વખતે પણ મંદિરમાં ઘટસ્થાપના કરવામાં આવી. અંબાજી મંદિરમાં ઘટસ્થાપનાના સમય પર મંદિરના વહીવટદાર સહિત મોટી […]

અંબાજીમાં મા શક્તિની આરાધના-પૂજા અને દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, જુઓ VIDEO

Follow us on

નવરાત્રિના પર્વ પર ભક્તો દ્વારા મા શક્તિની આરાધના અને પૂજા કરવામાં આવી રહી છે, ત્યારે અંબાજીમાં પણ નવરાત્રિના પહેલા દિવસે ભક્તોની ભીડ જોવા મળી. અંબાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વખતે પણ મંદિરમાં ઘટસ્થાપના કરવામાં આવી. અંબાજી મંદિરમાં ઘટસ્થાપનાના સમય પર મંદિરના વહીવટદાર સહિત મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article