અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ પર પ્રતિબંધ, શહેર પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ

|

Dec 23, 2020 | 9:03 PM

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતાં પોલીસ હવે કોઈ ઢીલાશ રાખવા માગતી નથી. એટલે જ પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, 31 ડિસેમ્બરે કોઈ પણ પાર્ટી યોજી શકાશે નહીં. પોલીસ કોઈ પણ પ્રકારે, રાતે કે દિવસે પાર્ટીની પરવાનગી આપશે નહીં. પોલીસ આ વખતે 31 ડિસેમ્બરના દિવસે કડક પેટ્રોલિંગ કરવાની છે. પાર્ટી પ્લોટ, […]

અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ પર પ્રતિબંધ, શહેર પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ

Follow us on

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતાં પોલીસ હવે કોઈ ઢીલાશ રાખવા માગતી નથી. એટલે જ પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, 31 ડિસેમ્બરે કોઈ પણ પાર્ટી યોજી શકાશે નહીં. પોલીસ કોઈ પણ પ્રકારે, રાતે કે દિવસે પાર્ટીની પરવાનગી આપશે નહીં. પોલીસ આ વખતે 31 ડિસેમ્બરના દિવસે કડક પેટ્રોલિંગ કરવાની છે. પાર્ટી પ્લોટ, હોટલ કે પછી ફાર્મ હાઉસમાં પણ જો લોકો ભેગાં થયા હશે તો તેમની સામે થશે કાર્યવાહી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Published On - 8:31 pm, Wed, 23 December 20

Next Article