અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે
અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી […]

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી સ્થિતિને કાબૂમાં કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો