ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ, સારા મૂહર્તે જીરૂ, વરિયાળી, ઈસબગુલની નિકાસ માટે થઈ ખરીદી

|

Nov 19, 2020 | 1:53 PM

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણના પામતા, ઊંઝા માર્કેટયાર્ડમાં આજે  લાભપાંચમે મૂહર્તના સોદા કરવામાં આવ્યા હતા. 12થી 16 નવેમ્બર સુધી દિવાળી નિમિત્તે બંધ રહ્યાં બાદ આજથી શરુ થયેલા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ અને વરિયાળી વેચવા ખેડૂતો ઉમટ્યા હતા. હરાજીમાં જીરૂ 15થી 16 હજાર ગુણી, ઈસબગુલ 5000 ગુણી અને વરિયાળીની 1000 ગુણી આવક થઈ હતી. મૂર્હતમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક […]

ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ, સારા મૂહર્તે જીરૂ, વરિયાળી, ઈસબગુલની નિકાસ માટે થઈ ખરીદી

Follow us on

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણના પામતા, ઊંઝા માર્કેટયાર્ડમાં આજે  લાભપાંચમે મૂહર્તના સોદા કરવામાં આવ્યા હતા. 12થી 16 નવેમ્બર સુધી દિવાળી નિમિત્તે બંધ રહ્યાં બાદ આજથી શરુ થયેલા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ અને વરિયાળી વેચવા ખેડૂતો ઉમટ્યા હતા. હરાજીમાં જીરૂ 15થી 16 હજાર ગુણી, ઈસબગુલ 5000 ગુણી અને વરિયાળીની 1000 ગુણી આવક થઈ હતી. મૂર્હતમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ખરીદી કરવામાં આવી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article