VIDEO: ડાંગમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ છતાં લોકોની ભીડ યથાવત, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભુલ્યા પ્રવાસીઓ !

|

Aug 17, 2020 | 4:26 AM

ડાંગમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ છતાં લોકોની ભીડ ઉમટી રહીં છે. ચોમાસામાં માહોલ નિહાળવા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પણ ઉલંઘન થતુ જોવા મળી રહ્યું છે. ભીડ ઉમટી પડતા તંત્રએ ડોન તરફ જતો માર્ગ બંધ કર્યો છે. રસ્તો બંધ કરી દેતા અનેક પ્રવાસીઓએ પરત ફરવું પડ્યું હતુ. આ પણ વાંચો:VIDEO: વડોદરા જિલ્લામાં […]

VIDEO: ડાંગમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ છતાં લોકોની ભીડ યથાવત, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભુલ્યા પ્રવાસીઓ !

Follow us on

ડાંગમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ છતાં લોકોની ભીડ ઉમટી રહીં છે. ચોમાસામાં માહોલ નિહાળવા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પણ ઉલંઘન થતુ જોવા મળી રહ્યું છે. ભીડ ઉમટી પડતા તંત્રએ ડોન તરફ જતો માર્ગ બંધ કર્યો છે. રસ્તો બંધ કરી દેતા અનેક પ્રવાસીઓએ પરત ફરવું પડ્યું હતુ.

આ પણ વાંચો:VIDEO: વડોદરા જિલ્લામાં 24 કલાક દરમ્યાન કુલ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article