આશિષ ભાટિયા ગુજરાતના નવા DGP, શિવાનંદ ઝા નિવૃત

|

Sep 21, 2020 | 1:32 PM

રાજ્યના નવા DGP તરીકે 1985ની બેચના IPS અધિકારી આશિષ ભાટિયાની નિમણુંક કરવામાં આવી છે. શિવાનંદ ઝા નિવૃત થતાં આશિષ ભાટિયા પોલીસ વડા બન્યા છે. આશિષ ભાટિયા અમદાવાદના પોલીસ કમિશનર હતા. ત્યારે આગામી બે દિવસમાં નવા અમદાવાદ પોલીસ કમિશનરના નામ અંગે જાહેરાત કરવામાં આવશે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

આશિષ ભાટિયા ગુજરાતના નવા DGP, શિવાનંદ ઝા નિવૃત

Follow us on

રાજ્યના નવા DGP તરીકે 1985ની બેચના IPS અધિકારી આશિષ ભાટિયાની નિમણુંક કરવામાં આવી છે. શિવાનંદ ઝા નિવૃત થતાં આશિષ ભાટિયા પોલીસ વડા બન્યા છે. આશિષ ભાટિયા અમદાવાદના પોલીસ કમિશનર હતા. ત્યારે આગામી બે દિવસમાં નવા અમદાવાદ પોલીસ કમિશનરના નામ અંગે જાહેરાત કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:38 pm, Fri, 31 July 20

Next Article